Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક શખ્સે ફડાકો ઝીંકી દીધોઃ
જામનગર તા. ૨૩: જામનગરના લાલવાડી આવાસમાં એક મહિલાના ઘર પાસે જઈ સોમવારે બપોરે બે મહિલા તથા એક શખ્સે ઝઘડો કર્યા પછી તે મહિલાને માર માર્યાે હતો.
જામનગરના લાલવાડી આવાસમાં વસવાટ કરતા તસ્લીમબેન હુસેનભાઈ શેખ નામના યુવતી સોમવારે બપોરે પોતાના બિલ્ડીંગ સ્થિત રહેણાંકમાં હતા ત્યારે મણીયાર શેરીમાં રહેતા હુસેન સમા તેમજ યાસ્મીનબેન અને એક અજાણ્યા મહિલા ધસી આવ્યા હતા.
આ ત્રણેય વ્યક્તિએ તસ્લીમબેન સાથે બોલાચાલી કર્યા પછી હુસેનભાઈએ ફડાકો ઝીંકયો હતો જયારે ઝપાઝપી કરી યાસ્મીનબેન તથા અજાણ્યા મહિલાએ ઢીકાપાટુથી માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial