Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અડધા ડીગ્રીના વધારા સાથે
જામનગર તા. ર૩: જામનગરમાં ગુરૂવારે સવારે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી જ્યારે લઘુતમ તાપમાન અડધો ડીગ્રી ઘટીને લઘુતમ તાપમાન ર૭.પ ડીગ્રી નોંધાયું હતું.
મેઘાવી માહોલ વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ર ટકાએ સ્થિર રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ રપ થી ૩૦ કિ.મી.ની રહેવા પામી હતી. વરસાદી માહોલ અને તેજીલા વાયરાઓના કારણે સમગ્ર વાતાવરણમાં ઠંડક રહેવા પામી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial