Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને
ખંભાળીયા તા. ૭: દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા કમ્પલેઈન ઓથોરીટી અંગે જાહેર જનતાને જાણ કરાઈ છે. જિલ્લા પોલીસની કમ્પલેઈન ઓથોરીટીના અધ્યક્ષ તરીકે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા છે. જયારે સદસ્ય તરીકે ધારાસભ્યો મૂળુભાઈ બેરા, પબુભા માણેક તથા સભ્યો તરીકે અધિક નિવાસી કલેકટર મેહુલ દેસાઈ તથા ડી.વાય.એસ.પી. મીત રૂદલાલ છે સંપર્ક ૦૨૮૩ ૩૨૩૨૦૦૨ તથા ઈમેઈલનો સંપર્ક કે જિલ્લા સેવા સદન પોલીસ અધિક્ષકની કચેરીએ થઈ શકશે. ફરિયાદોના નિવારણ માટે આ કમિટીની રચના કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial