Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મોડીરાત્રે પોલીસ મથકનો કચ્ચરઘાણ થયોઃ
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદરના ભાગમાં મહિલા પોલીસ મથક પર શનિવારે મોડીરાત્રે બાજુમાં આવેલુ તોતિંગ ઝાડ ધરાશાયી થયું હતું. જેના પગલે નળિયાવાળા જૂના મકાન જેવા આ પોલીસ સ્ટેશનની અંદર વેરણછેરણ સર્જાઈ ગયું હતું. ત્યાં રાખવામાં આવેલું ફર્નિચર તથા સરકારી સામાનને નુકસાની થઈ હતી. આ બનાવની ગઈકાલે સવારે મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારી હેતલબેને ફોનથી ફાયરબ્રિગેડને જાણ કરતા ધસી ગયેલી ફાયરની ટીમે ઝાડને કાપીને સાઈડમાં કરાવ્યું હતું. આ ઝાડ નજીકમાં પાર્ક કરેલી પોલીસની જીપને પણ નુકસાન કરતું ગયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial