Advertisement
Author: નોબત સમાચાર

લહેર તળાવ પાસે વાડામાં ભભૂકી આગ

બકાલુ ભરવાના કેટલાક કેરેટ સળગીને ખાખઃ

                                                                                                                                                                                                      

જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા ગોરધનપર નજીક લહેર તળાવ સામે લાકડાના વાડામાં આગ લાગ્યાની ગઈકાલે બપોરે કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ ધસી ગઈ હતી. તે સ્થળે એક ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગમાં બકાલુ ભરવા માટે રાખવામાં આવેલા કેટલાક કેરેટ સળગી ગયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh