Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના અગ્રણીઓ જોડાયા
ખંભાળીયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, પરબતભાઈ ભાદરકા, રાજુભાઈ ભરવાડ તથા મંડલોના પ્રમુખો દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના અવરિત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના અભિયાન હેઠળ ખંભાળીયા તથા દ્વારકામાં કાર્યશાળાઓના આયોજન થયા હતા.
ખંભાળીયામાં યોજાયેલ કાર્યશાળામાં જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી રસીકભાઈ નકુમ, અભિયાનના ઈન્ચાર્જ, તાલુકા મંડલના પ્રમુખ કશ્યપભાઈ ડેર હાજર રહ્યા હતા. જ્યારે દ્વારકા મંડલમાં જિલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેરની ઉપસ્થિતિમાં કાર્યશાળા યોજાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial