Advertisement
Author: નોબત સમાચાર

સ્વામી સદાનંદ સરસ્વતીજીનો જન્મોત્સવ આવતીકાલે શારદાપીઠ-દ્વારકામાં ઉજવાશે

દ્વારકાના શંકરાચાર્ય

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૯: દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનો ૬૮ મો પાવન જન્મોત્સવ નિમિત્ત તારીખ ૩૦-૦૮-૨૦૨૬ (રવિવાર)ના સવારે ૧૦ કલાકે  શ્રી શારદાપીઠ ગુરૂગાદિ પર ભગવાન શ્રી ચંદ્રમૌલીશ્વર રૂદ્રાભિષેક, ભગવાન શ્રી દ્વારકાધીશજીના શિખર પર નૂતન ધ્વજા આરોહણ, પૂજ્ય શંકરાચાર્ય મહારાજશ્રીનું પાદુકા પૂજન તથા સંતોના આશીર્વાદ  સહ આ ઉત્સવ મનાવવામાં આવશે તો આપ સર્વે ગુરૂ ભક્તો આ ઉત્સવમાં  પધારવા બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી, શ્રી શારદાપીઠ, દ્વારકા તરફથી જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh