Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકામાં શ્રાવણ માસની પૂર્ણિમાના પાવન અવસરે
દ્વારકા તા. ૨૯: શ્રાવણ માસની પૂર્ણિમાના પાવન અવસરે દ્વારકા યાત્રાધામમાં હજારો ભાવિકોએ દ્વારકાની પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. ગ્રામીણ પંથકમાંથી આવતા ભાવિકો સદીઓ જુની પરંપરાને આજે પણ અનુસરે છે અને સૌ પ્રથમ ગોમતી નદીમાં પવિત્ર સ્નાન કરી ત્યાર પછી છપ્પન સીડી ચઢી સ્વર્ગ દ્વારેથી જગતમંદિરમાં ઠાકોરજીના દર્શન કરી મોક્ષ દ્વારથી બહાર આવી ધન્યતા અનુભવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial