Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે
ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પટેલ કોલોનીના આનંદ બાગમાં સંગીતપ્રેમી કરાઓકે કલાકારો દ્વારા દેશભક્તિના ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એસ.એલ. મહેતા, સુરેશ મંડલી, રમેશ ગોસાઈ, જયશ્રી મણીયાર, જયશ્રી મોઢવાડીયા, પ્રાંતી કારીયા, મમતા વાકાણી વગેરેએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન સાહીલખાને કર્યું હતું. કલ્પનાબેન પટેલે તમામ કલાકારોનું સન્માન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા અમિત ત્રિવેદી તથા મનીલ પટેલે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial