Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકાના શંકરાચાર્ય
દ્વારકા તા. ૨૯: દ્વારકા શારદાપીઠાધીશ્વર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામીશ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજશ્રીનો ૬૮ મો પાવન જન્મોત્સવ નિમિત્ત તારીખ ૩૦-૦૮-૨૦૨૬ (રવિવાર)ના સવારે ૧૦ કલાકે શ્રી શારદાપીઠ ગુરૂગાદિ પર ભગવાન શ્રી ચંદ્રમૌલીશ્વર રૂદ્રાભિષેક, ભગવાન શ્રી દ્વારકાધીશજીના શિખર પર નૂતન ધ્વજા આરોહણ, પૂજ્ય શંકરાચાર્ય મહારાજશ્રીનું પાદુકા પૂજન તથા સંતોના આશીર્વાદ સહ આ ઉત્સવ મનાવવામાં આવશે તો આપ સર્વે ગુરૂ ભક્તો આ ઉત્સવમાં પધારવા બ્રહ્મચારી શ્રી નારાયણાનંદજી, શ્રી શારદાપીઠ, દ્વારકા તરફથી જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial