Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રેન્જ આઈજીને આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનરઃ
ધ્રોલ પોલીસ મથકની ગઈકાલે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાય દ્વારા વાર્ષિક ઈન્સ્પેકશન માટે મુલાકાત લેવામાં આવી હતી. તેઓનું અને એસપી ડો. રવિમોહન સૈનીનું સ્વાગત કરાયા પછી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા, પીઆઈ એચ.વી. રાઠોડ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આઈજીએ દફતર રેકર્ડ, ક્રાઈમ રજીસ્ટર વગેરેની ચકાસણી કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial