Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડી.જે. ના તાલે તાલે ભવ્ય રેલી યોજાઈઃ
ધ્રોલ તા. ૧૪: ધ્રોલમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ધ્રોલ શહેરમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલી જામનગર હાઈવે પરથી ખારવા ચોકડી, ત્રિકોણ, ગાંધીચોક થઈ ઐતિહાસિક ભૂચર મોરીના મેદાનમાં સંપન્ન થઈ હતી. રેલી દરમિયાન હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈઓ જોડાયા હતા. રેલીમાં ડીજેના તાલે યુવાનો અને આગેવાનો ઉત્સાહભેર નાચતા-ઝુમતા નજરે પડ્યા હતા. લોકોના હાથમાં ત્રિરંગા અને આદિવાસી પ્રતીકો ધરાવતા ઝંડાઓ લહેરાઈ રહૃાા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial