Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાત્કાલિક કાબૂ કરી લેવાયોઃ
ધ્રોલ નજીક આવેલા જાયવા ગામ પાસેના સીએનજી પંપ પર ગઈકાલે ગેસ રીફીલીંગ માટે આવેલી એક મોટરમાં કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે ત્યાં હાજર અન્ય મોટરો ઝડપથી દૂર કરવામાં આવી હતી અને પંપના સ્ટાફ તથા સ્થાનિક લોકોએ આગને વધુ પ્રસરતા અટકાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial