Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા આવતીકાલે ગૌ-યજ્ઞનું આયોજન

કપિલા ગૌશાળાના નવીનીકરણ નિમિત્તે

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૭: દ્વારકા નજીક ટોબર રોડ પર આવેલ દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા સંચાલિત કપિલા ગૌશાળાના નવીનીકરણ નિમિત્તે તા. ૨૮-૫-૨૬ના ગૌ-યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કપિલા ગૌશાળામાં ગુરૂવારે સવારે ૭ થી ૧ અને બપોરે ૩ થી ૫:૩૦ સુધી ગૌ યજ્ઞ યોજાશે. સાંજે ૬ થી ૮ સુધી કીર્તન તથા બાંસુરી વાદન તેમજ રાત્રે ૮ કલાકે સૌ ગૌભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌ ગૌભક્તોએ આ પાવન અવસરનો લાભ લેવા શ્રી દ્વારકાધીશ મંદિરના પૂજારી પરિવાર દ્વારા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh