Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર તાલુકામાં ૩૪ સરપંચપદ માટે ૧૦૦ ઉમેદવારો મેદાનમાં: રસાકસી જામશે

સભ્યપદો માટે પણ ૪૪૭ ફોર્મ ભરાયાઃ

                                                                                                                                                                                                      

જામજોધપુર તા. ૧૦: જામજોધપુર તાલુકાની ૩૪ ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે સરપંચ પદ માટે ૧પ૦ ફોર્મ તેમજ સભ્ય પદ માટેના ૪૪૭ ફોર્મ ભરાયા છે. અનેક ગામમાં રસાકસીભર્યો જંગ જામશે. તેવો માહોલ જોવા મળી રહ્યો છે.

બગધરા ગ્રામ પંચાયતમાં જગદિશભાઈ મહેતાએ ત્રીજી વખત સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. જગદિશભાઈ મહેતા અગાઉ બે વખત સરપંચ પદે રહી ચૂક્યા છે અને અનેક વિકાસ કામો કર્યા છે. અહિં રસાકસીભર્યો જંગ જામશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh