Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ખેડૂતોને સૌની યોજનાનું પાણી આપવા રજૂઆત

ધારાસભ્ય રાઘવજી પટેલ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૪: ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોએ આગોતરા કરેલ મગફળી તથા કપાસના પાકોને તાત્કાલિક પિયત માટે સિંચાઈનું પાણી મળી રહે તે માટે ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સિંચાઈ મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા સિંચાઈ ખાતાના વરિષ્ઠ અધિકારીઓને ગાંધીનગરમાં રૂબરૂ મળીને વહેલીતકે સૌથી યોજનાનું પાણી જામનગર જિલ્લાના ખેડૂતોને મળે તે માટેની લેખિત તથા મૌખિક રજૂઆત કરી હતી.

સૌ જવાબદાર આગેવાનોએ આ પ્રશ્ને જરૂરી કાર્યવાહી તાત્કાલિક કરવા માટે રાઘવજીભાઈ પટેલને ખાત્રી આપેલ છે, અને ટૂંક સમયમાં જ નર્મદાનું સૌની યોજનાનું પાણી જામનગર જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે મળનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh