Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌરાષ્ટ્રના ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા તથા સ્વ. વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે
જામનગર (દક્ષિણ) ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની આગેવાની હેઠળ 'મધર્સ ફાઉન્ડેશન ટ્રસ્ટ' દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂત નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા તથા સ્વ. વિમલભાઈ ગલાણીની પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશભાઈ રાદડિયા, મેયર મોનિકાબેન વ્યાસ, જામનગર લેઉવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડિયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, સ્થાયી સમિતિના ચેરમેન ધિરેનભાઈ મોનાણી, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન સુભાષભાઈ જોષી, દંડક પ્રવિણાબેન રૂપડિયા, કોર્પોરેટરો તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial