Advertisement
Author: નોબત સમાચાર

સિન્થેટીક બાસ્કેટ બોલ કોર્ટ માટે પે એન્ડ પ્લેના ધોરણે ખેલાડીઓની સીલેકશન પ્રક્રિયા

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૯: જામનગરના રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં એક માત્ર સિન્થેટીક બાસ્કેટ બોલ કોર્ટની સુવિધા છે. આ કોર્ટ પર રમવા માટે તા. ૧૦-૧-૨૬ અને તા. ૧૧-૧-૨૬ના સવારે ૭ થી ૧૦ વાગ્યા સુધી ખેલાડીઓની સીલેકશન પ્રક્રિયા કરવામાં આવનાર છે.

જેમાં તા. ૧-૧-૨૦૧૭ પછી જન્મેલા અને જેમની ઉંચાઈ ૧૭૩ સે.મી. અથવા વધારે છે તેવા ખેલાડીઓ ભાગ લઈ શકશે. તા. ૩૧-૧૨-૨૦૧૬ પહેલા જન્મેલા ખેલાડીઓ ભાગ લઈ શકશે. વધુ વિગતો માટે કન્વીનર નિશિત ઠાકર (મો.૮૮૩૩૪૩૫૧૦૮)નો સંપર્ક કરવા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh