Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જયપુર ડિવિઝનમાં બ્લોકના કારણે
રાજકોટ તા. ર૯: ઉત્તર-પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં એન્જિનિયરીંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનથી પસાર થતી ટ્રેન નંબર ર૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ તા. ૩૧-પ-ર૦રપ ના ડાયવર્ટ કરાયેલ રૂટ પરથી દોડશે. ટ્રેન નંબર ર૦૯૩૭ પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટ તેના નિર્ધારિત રૂટ માર્ગ ફુલેરા-જયપુર-રેવાડીને બદલે પરિવર્તિત માર્ગ ફુલેરા-રીંગસ-રેવાડી થઈને ચાલશે.
ઉલ્લેખનિય છે કે, મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર ર૦૯૩૭ ના ડાયવર્ઝન દરમિયાન પોરબંદરથી તા. ૩૧-પ-ર૦રપ ના ચાલવાવાળી પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સુપરફાસ્ટને નારનૌલ, નીમ કા થાના, શ્રી માધોપુર અને રિંગસ જં. સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial