Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હો ન પાએ યકીન ઐસી હૈ, યહ સફલતા કમાલ જૈસી હૈ
જામનગર તા. ૫: જામનગરની યાશ્વી રિકીન શાહે ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૯૫.૯૦ પી.આર. મેળવ્યા પછી નીટ અને જેઇઇ બંનેમાં ઝળહળતું પ્રદર્શન કર્યુ છે. નીટમાં તેણીએ ૯૯.૨૮ પી.આર. પ્રાપ્ત કર્યા અને જેઇઇમાં ૯૭.૯૩ પી.આર. પ્રાપ્ત કર્યા છે.
ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ઉત્કૃષ્ટ પરિણામ પછી મેડિકલ ક્ષેત્રે અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષા નીટ અને એન્જિનિયરીંગ ક્ષેત્રે અભ્યાસ માટેની પ્રવેશ પરીક્ષા જેઇઇ બંનેમાં ઉત્તમ પરિણામ મેળવી યાશ્વીએ અનોખી અને સીમાચિહ્નરૂપ સફળતા પ્રાપ્ત કરી છે.
યાશ્વી હવે મેડિકલ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરી ડોક્ટર બનવા માટે સંકલ્પબદ્ધ છે. યાશ્વીની આ સફળતાથી સમગ્ર ઓશવાળ સમાજને ગૌરવ પ્રાપ્ત થયું છે જેને પગલે તેનાં પર ચોતરફી અભિનંદન વર્ષા થઇ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial