Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧૦મી ઓગષ્ટે
જામનગર તા. ૫: જામનગર જિલ્લા પંચાયતની ચતુર્થ ખાસ સામાન્ય સભા તા. ૧૦-૮-૨૬ના સવારે ૧૧:૩૦ વાગ્યે જિ.પં.ના સભાગૃહમાં યોજવામાં આવી છે.
આ સભામાં બીનખેતી આકાર ઉપર ઉપકર દાખલ કરવા, ૧૬મા નાણાપંચના વર્ષ ૨૦૨૬-૨૭નું આયોજન કરવા, ૧૫મા નાણાપંચના બચત અને વ્યાજની રકમનું સુધારા આયોજન કરવા, ૧૫મા નાણાપંચના મંજુર થયેલા કામોમાં ફેરફાર કરવા, રેતી-રોયલ્ટીના મંજુર થયેલા કામમાં ફેરફાર કરવા તેમજ સ્ટેમ્પ ડ્યુટીના મંજુર થયેલા કામોમાં ફેરફાર કરવાના મુદ્દાઓનો એજન્ડામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial