Advertisement
Author: નોબત સમાચાર

જામનગર એસ.ટી. વિભાગના ડ્રાયવરનો યોજાયો વિદાય સમારંભ

વિભાગીય નિયામક બી.સી.જાડેજાની અધ્યક્ષતામાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ૫: જામનગર એસ.ટી. વિભાગના ડ્રાયવર હનીફભાઈ મુદ્દાખ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેમનો વિદાયમાન સમારોહ વિભાગીય નિયામક બી.સી. જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ઈનજેર એસ.કે. કલોલા, ઈન્ચાર્જ ડેપો મેનેજર શીખાબેન પંડયા, મનોજભાઈ પટેલ, ભીમશીભાઈ ચાવડા, સંજયભાઈ ડોડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, રોહીતભાઈ જાટીયા, જયપાલસિંહ સોઢા, રાજેન્દ્ર ગોસાઈ, કે.પી. જાડેજા, મનસુખભાઈ લૈયા, જીતેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, શિવભદ્રસિંહ ચુડાસમા, સ્ટાફ, વગેરે હાજર રહ્યા હતા. હનીફભાઈનું શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh