Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસતંત્રે વિખૂટ પડેલા ૧૭ર લોકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું:
દ્વારકા તેમજ બેટદ્વારકામાં ફૂલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો દર્શનાર્થે આવ્યા હતાં. યાત્રાધામ દ્વારકામાં લાખો ભાવિકોની જનમેદનીએ હોળી પૂર્ણિમા-ફૂલડોલ મહોત્સવ નિમિત્તે ૬ દિવસ દરમિયાન અંદાજે ૬ લાખ ૯૩ હજાર ચારસો જેટલા ભાવિકોએ કાળિયા ઠાકોરના દર્શનનો લાભ લીધો હતો. જેમાં ૯ તારીખે ૬૧,૦૦, ૧૦ તારીખે ૭૭,૧પ૦, ૧૧ તારીખે ૮પ,૦પ૦, ૧ર તારીખે ૧,ર૦,૦૦૦, ૧૩ તારીખે ૧,૭૦,૦૦૦ અને ૧૪ તારીખે ૧,૮૦,૦૦૦ મળી છ દિવસમાં અંદાજે ૬,૯૩,૪૦૦ જેટલા ભાવિકોએ શ્રીજીના દર્શન કર્યા હતાં. પોલીસ વિભાગની 'શી' ટીમે ૩પ૦ જેટલા શારીરિક તેમજ અશક્ત યાત્રાળુઓને દર્શનમાં મદદ તેમજ ૧૭ર જેટલા પરિવારથી વિખૂટા પડેલનું મીલન તેમજ મોબાઈલ તથા કિંમતી સામાન ગુમ થયેલ ૪ર માલ-સામાનની રીકવરી પણ કરી આપી પ્રશંસનિય કામગીરી દાખવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial