Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૬: જામનગરની વિશા શ્રીમાળી લોકાગચ્છ કુંવરજી પક્ષ જ્ઞાતિના દયાબેન હાથીભાઈ મહેતા પરિવારના પુત્રવધૂ મંજુબેન કિશોરચંદ્ર મહેતા તરફથી વિ.લો.કું. પક્ષ જ્ઞાતિ સ્વામી વાત્સલ્ય ભોજન સમારંભનું આયોજન તા. ૧-૧-ર૦ર૬ ના સવારે ૧૧-૩૦ વાગ્યે લો.કું.પક્ષ જ્ઞાતિની વાડીમાં કરવામાં આવ્યું છે. કલ્પ-કિશોર સ્મૃતિ સ્વામી વાત્સલ્ય જમણવારમાં વૈ વચ્યીયાત, પૈ પરોણા સહિત જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા યજમાન પરિવારે અનુરોધ કર્યો છે. આ જમણવારમાં સેવા આપવા ઉપસ્થિત રહેનારા સ્વયંસેવકો માટે સવારે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial