Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૬: સૌરાષ્ટ્ર-કચ્છ ઈંટ ઉત્પાદક સંઘ દ્વારા આગામી તા. ૮ અને શુક્રવારના સાંજે ૪ વાગ્યે ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી નંબર-૧, રામનાથ પરા-૧, રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનના ઈંટ ઉત્પાદકોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઈંટના ઉત્પાદકોને નડતા પ્રશ્નોની સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે. ખાસ કરીને ઈંટ ઉત્પાદન કરતા પરિવારોને સરકારી પડતર જમીન પ્રવર્તમાન જંત્રીના દરથી ફાળવવી, પરિવાર દીઠ રપ૦૦ ચો.મી. જમીન મર્યાદા નિર્ધારિત કરવી. આ બન્ને મુખ્ય મુદ્દા અન્વયે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. અગાઉ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા છતાં પ્રશ્ન ઉકેલાયો નથી. તેમ સંસ્થાના મહામંત્રી ચંદુભાઈ જાદવે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial