Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલપુરમાંથી વર્લીબાજ મળી આવ્યોઃ
જામનગર તા. ૨૮: જામનગરમાં ગરીબનગર પાણાખાણમાં ગઈરાત્રે પોલીસે પાડેલા દરોડામાં ત્રણ શખ્સ ગંજીપાનાથી જુગાર રમતા ઝડપાયા છે. લાલપુરમાંથી વર્લીના આંકડા લેતા એકની અટકાયત કરાઈ છે.
જાનગરના ગરીબનગર પાણાખાણમાં ગઈરાત્રે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સ્ટાફે રાત્રે બે વાગ્યે ગરીબનગર પાણાખાણમાં દરોડો પાડ્યો હતો.
આ સ્થળેથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા સલીમ જુસબભાઈ ધુધા, રમઝાન ઓસમાણભાઈ સફીયા, બીલાલ ઉર્ફે સલીમ કરીમભાઈ જેડા નામના ત્રણ શખ્સ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૨૫૮૦ રોકડા કબજે કરવામાં આવ્યા છે.
લાલપુર શહેરમાં એસટી બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે સાંજે વર્લીના આંકડા લખતા સાજણ રાજાભાઈ મારીયા નામના શખ્સને પકડી પાડી પોલીસે રોકડ, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન કબજે લીધા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial