Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિના ભાવિન જયંતભાઈ પુંજાણી (ઉ.વ.૪૬), તે સ્વ. દોલતરાય કાલીદાસ પુંજાણી, સ્વ. ઉમિયાબેનના પૌત્ર, જયંતભાઈ, સ્વ. નયનાબેનના પુત્ર, ભાવિકા પુંજાણીના પતિ, યશ, હર્ષલના પિતા, કૃષ્ણા કપિલકુમાર ભટ્ટ, નિશિત પુંજાણી, એકતા ભાવિનકુમાર કલ્યાણી, ધર્મેન, રાધિકા કૃનાલકુમાર મહેતા, રક્ષિત, હેમોલી મૌલિકકુમાર પારેખ, મૌલિકના મોટાભાઈ, વિનોદભાઈ, સ્વ. રોહિતભાઈ, ભરતભાઈના ભત્રીજા, ગં.સ્વ. મંજુલાબેન, સ્વ. પ્રવિણભાઈ ગોહિલના જમાઈનું તા. ૨૯-૮ના અવસાન થયેલ છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૧-૮-૨૬ના સોમવારે સાંજે ૫ થી ૫:૩૦ દરમ્યાન શ્રી રાજ્ય પુરોહિત બ્રહ્મપુરીની વાડી, રાજગોર ફળી, શેરી નં.૧, પંજાબ બેંકવાળી શેરી, રણજીત રોડ, જામનગરમાં ભાઈઓ તથા બહેનો માટે રાખવામાં આવ્યું છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh