Advertisement
Author: નોબત સમાચાર

જામનગરથી પસાર થતી કેટલીક ટ્રેનોને સુરેન્દ્રનગર શોર્ટ ટર્મિનેટ

ડબલીંગ કામગીરીના કારણે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં અલીયાબાડા-હાપા-જામનગર રેલખંડમાં ચાલતી ડબલીંગ કામગીરીના કારણે વાંકાનેરના બદલે સુરેન્દ્રનગર સુધી શોર્ટ ટર્મિનેટ કરવામાં આવનાર છે.

સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા મુજબ વાંકાનેરના બદલે સુરેન્દ્રગનર શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરીજીનેશન સ્ટેશન નક્કી કરવામાં આવ્યું છે.

ટ્રેન નં. રર૯પ૯ વડોદરા-જામનગર (ઈન્ટરસીટી) જે ૧ થી ૭ ઓગસ્ટ સુધી, ગાડી નંબર રર૯ર૩ બાન્દ્રા-જામનગર (હમસફર) તા. ૧,૩ અને  ઓગસ્ટ, ટ્રેન નંબર રર૯૬૦ જામનગર-વડોદરા (ઈન્ટરસિટી) તા. ર થી ૮ ઓગસ્ટ અને રર૯ર૪ જામનગર-બાન્દ્રા (હમસફર) તા. ર, ૪ અને ૭ ઓગસ્ટના વાંકાનેરના બદલે સુરેન્દ્રનગરથી શોર્ટ ઓરીજીનેટ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh