Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં પુરની પરિસ્થિતિને પહોંચી વળવા ફાયર ટીમ કટિબદ્ધ

કાટમાળ ખસેડવા સહિતની કાર્યવાહી માટે સરંજામ રેડી ટુ ફાયરઃ

                                                                                                                                                                                                      

જામનગર શહેર-જિલ્લા ઉપરાંત રાજ્યભરમાં આજે તથા આવતીકાલે ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે ત્યારે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જામ્યુકોની ફાયરબ્રિગેડની ટીમ સુસજ્જ બની છે. શહેરમાં જો વધુ વરસાદ પડે કે વાવાઝોડા જેવી પરિસ્થિતિ ઉભી થાય તો ભરાયેલા પાણી અને કોઈ જર્જરીત ઈમારતનો કાટમાળ ખરી પડે તો તેને દૂર કરવા સહિતની તૈયારીઓ ફાયરબ્રિગેડ દ્વારા આટોપી લેવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh