Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોકડ, ચિઠ્ઠી સહિતનો મુદ્દામાલ જપ્તઃ
જામનગર તા. ૩૧: જામનગરના ધુંવાવ નાકા પાસે તેમજ કિસાન ચોક પાસેથી બે શખ્સને પોલીસે વર્લીના આંકડા લખતા પકડી પાડ્યા છે. રોકડ, ચિઠ્ઠી વગેરે કબજે કરવામાં આવ્યા છે.
જામનગરના ધુંવાવ નાકા નજીક ભોઈના ઢાળીયા પાસેથી ગઈકાલે સાંજે મનસુખભાઈ જેરામભાઈ નકુમ નામના પ્રૌઢને પોલીસે વર્લીના આંકડા લખતા પકડી પાડ્યા છે. તેની પાસેથી રોકડ, આંકડા લખેલી ચિઠ્ઠી કબજે કરાઈ છે.
જામનગરના કિસાન ચોક નજીક કબીર આશ્રમ પાસેથી ગઈકાલે સાંજે અરવિંદભાઈ ધનજીભાઈ પારીયા નામના શખ્સને પણ વર્લીનંુ બેટીંગ લેતો પકડી લેવાયો છે. તેની પાસેથી પણ વર્લીના આંકડા લખેલો કાગળ, બોલપેન, રોકડ કબજે કરાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial