Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કચરો-ગંદા પાણી સતત દુર્ગંધ ફેલાવતી કેનાલઃ
જામનગરમાં સાત રસ્તાથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ ર૪ કલાક ટ્રાફિકથી અતિ વ્યસ્ત માર્ગ બન્યો છે. આ માર્ગ પર એક કેનાલનો એક મોટો ભાગ ખુલ્લો છે. જેમાં કચરો, ગંદા પાણીના કારણે દુર્ગંધ ફેલાતી રહે છે. આ ઉપરાંત રસ્તાની બાજુમાં જ અને ફૂટપાથ પાસે આવેલી આ ખુલ્લી કેનાલમાં રાહદારીઓ કે ટુ-વ્હીલર જ નહીં, પણ મોટરકાર પણ ખાબકે તેવા અકસ્માતનું જોખમ તોળાયેલું રહે છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડોના વિકાસ કામોની જાહેરાતો થાય છે ત્યારે આ મસમોટી ખુલ્લી કેનાલની સમસ્યાનો ઉકેલ લાવવા કેમ કોઈફાળવણી થતી નથી. તંત્રને આટલી મોટી ગંદકીથી ખદબદતી અને અકસ્માત સર્જે છે તેવી જોખમી ખુલ્લી કેનાલ કેમ દેખાતી નથી!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial