Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અમદાવાદ તા. ૨૬: દેશમાં સોલાર ઉત્પાદન ક્ષેત્રથી લઈને ઘેર ઘેર સોલાર રૂકટોપ લગાવવામાં ગુજરાત રાજ્ય અગ્રેસર રહ્યું છે અને દેશમાં સૌથી વધુ સોલાર પેનલ, સોલાર સેલ અને વિન્ડમીલનું ઉત્પાદન માત્ર ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે. ગુજરાત રાજ્યના હજારો યુવાનો સોલાર અને વિન્ડ ક્ષેત્રે પોતાની કારકીર્દિ બનાવી રોજગારી મેળવી રહ્યા છે અને પોતાના વ્યવસાયનો વ્યાપ વધારી રહ્યા છે. સાથે સાથે દેશની અગ્રણી કંપનીઓ ગુજરાતમાં આવેલી છે.
ગુજરાત રાજ્યમાં રીન્યુઅલ ઉર્જા સાથે જોડાયેલા દરેક ઉદ્યોગકારો માટે એક કોમન પ્લેટફોર્મ બની રહે છે અને આ ક્ષેત્રમાં સરકારની યોજનાઓ, પોલિસી, નવી ટેકનોલોજી અને નાણાકીય બાબતોની જાણકારી વધુમાં વધુ ઉદ્યોગકારોને મળી રહે એ હેતુથી અમદાવાદમાં ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ કિશોરસિંહ ઝાલા, સચિન શાહ, નિલેશ પટેલ, ફાલ્ગુન ભટ્ટ, રાજેશ જોશી વિગેરે દ્વારા ગુજરાત સોલાર ઉર્જાનું ભવ્ય પ્રદર્શન અને સંવાદનું આયોજન તારીખ ૨૨ અને ૨૩ મે ૨૦૨૫ના અમદાવાદમાં ક્લબ ઓ ૭માં કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial