Advertisement
Author: નોબત સમાચાર

સ્પોર્ટસ સંકુલના સ્વીમીંગપુલમાં "વિહાર સ્વીમીંગ કોમ્પીટીશન"

જામનગર સાયકલીંગ કલબના સહયોગથી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરમાં જે.એમ.સી.ના સ્વીમીંગપુલમાં કોચ તરીકે સેવા આપનાર વિહાર ત્રિવેદીનું આકસ્મિક મૃત્યુ નિપજ્યું હતું, તેમના સ્મરણાર્થે જામનગરના સ્વીમીંગ કોમ્યુનિટીના લોકો દ્વારા જામનગર સાયકલીંગ કલબના સહયોગથી તા. ૧-૬-૨૦૨૫ના જે.એમ.સી.ના સ્પોર્ટસ સંકુલના સ્વીમીંગપુલમાં "વિહાર સ્વીમીંગ કોમ્પીટીશન"નું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૧-૬-૨૫ના સવારે ૭ થી ૧ વાગ્યા સુધી યોજાનાર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ વધુ વિગતો તથા રજીસ્ટ્રેશન માટે મોબાઈલ નં. ૭૦૧૬૭ ૨૧૧૭૦નો સંપર્ક કરવા જણાવાયુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh