Advertisement
Author: નોબત સમાચાર

વોર્ડ નંબર ૩ના ધોરણ ૧૦-૧૨ના ઉત્તીર્ણ તમામ વિદ્યાર્થીનું સન્માન કરવાનું આયોજન

ભાજપના કોર્પોરેટર સુભાષભાઈ જોશી દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના વોર્ડ નંં. ૩ના ભાજપના કોર્પોરેટર અને મનપાના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સુભાષભાઈ જોશી દ્વારા આ વરસે પણ વોર્ડ નં. ૩ના ધો. ૧૦ અને ધો. ૧૨ના વર્ષ ૨૦૨૪-૨૫ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ધો. ૧૦ તેમજ ધો. ૧૨ (વિજ્ઞાન, સામાન્ય પ્રવાહ)ના ઉત્તીર્ણ અને આ વોર્ડમાં રહેતા વિદ્યાર્થીઓએ તેમની માર્કશીટની નકલ તા. ૩૧-૦૫-૨૫ સુધી (૧) સુભાષભાઈ જોશી, સી-૩૧, ઈન્દ્રદીપ સોસાયટી, ૯૮૨૪૩ ૬૪૭૨૮, સિદ્ધાંત જોશી (૯૯૦૪૬ ૭૫૦૯૭), (૨) ચંદન ઈન્સ્ટિટ્યુટ, ૩-પટેલ કોલોની ગેલેરીયા કોમ્પલેક્ષ, (૯૪૨૬૨ ૫૯૧૫૩), (૩) જૈનમ ક્લાસીસ, રામેશ્વર નગર, સરદાર પટેલ ભવન (૯૮૨૪૨ ૪૧૯૬૦), (૪) તુલસી ઓપ્ટીક, વિકાસ ગૃહ બાજુમાં (૯૮૭૯૩ ૩૧૪૯૬)ને પહોંચાડી દેવાની રહેશે. માર્કશીટની પાછળ પૂરૂ નામ, સરનામું, મોબાઈલ નંબરની વિગતો લખવાની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh