Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા. તંત્ર કૂતરાના ત્રાસની સમસ્યા નિવારવા નિષ્ક્રિયઃ
ખંભાળિયા તા. ર૮: ખંભાળિયા નજીક આવેલા હર્ષદપુર વિસ્તારમાં એક હડકાયા કૂતરાએ ગઈકાલે આતંક મચાવ્યો હતો. હર્ષદપુરમાં અશોક પંપની સામે, શાળા પાસે, સલાયા રોડ, સરકારી હોસ્પિટલ પાસે એમ ૬ જગ્યાએ મહિલા તથા પુરૂષોને કરડતા લોહી નીકળતી હાલતમાં ખંભાળિયાની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતાં તથા લોકો દ્વારા આ હડકાયા કૂતરાને તુરત પકડવા માંગ કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial