Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પશુપાલન વિભાગની ટીમ ઘટના સ્થળે તપાસ અર્થે દોડીઃ
ફોજામનગર તા. ર૮: જામનગર નજીક આવેલા લાખાબાવળ ગામમાં ગઈકાલે રાત્રે પ૦ જેટલા ઘેટા-બકરાના મોત નિપજતા પશુપાલકોમાં ચિંતા સાથે અરેરાટી ફેલાઈ ગઈ છે.
આ ઘટનાની જાણ ગામના સરપંચે પશુપાલન વિભાગને કરતા આ વિભાગના ડોક્ટર તેમની ટીમ સાથે લાખાબાવળ દોડી ગયા હતાં, જો કે ઘેટા-બકરાના આટલી મોટી સંખ્યામાં એકસાથે મૃત્યુ નિપજ્યા અંગે તપાસ હાથ ધરી છે. તપાસ કર્યા પછી જ મોતનું કારણ જાણી શકાશે. હાલ મૃતક ઘેટા-બકરાના મૃતદેહના પોસ્ટમોર્ટમની પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાનું પશુપાલન વિભાગના ડો. તેજસ શુક્લએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial