Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ર૮: ખંભાળીયામાં બોર્ડની ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષાના પરીક્ષા કેન્દ્રો પર હોમગાર્ડઝના જિલ્લા કમાન્ડન્ટ સંદીપ ખેતીયા તથા અધિકારીઓ દ્વારા પરીક્ષાર્થીઓને બોલપેન-ચોકલેટ આપી શુભેચ્છા પાઠવી હતી. જ્યારે રેવન્યુ પ્રેક્ટીશ્નર એડવોકેટ એસો.ના પ્રમુખ સંજયભાઈ આંબલીયાની આગેવાનીમાં પરીક્ષાર્થીઓને બોલપેન, ચોકલેટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial