Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલસીબીએ સુરત જેલમાં ધકેલી દીધોઃ
જામનગર તા. ૨૫: જામનગરના એક શખ્સ સામે દારૂબંધી ભંગનો ગુન્હો નોંધાયા પછી તેની સામે પાસાની દરખાસ્ત કરાઈ હતી તેને મંજૂરી મળતા આ શખ્સને સુરત જેલમાં ધકેલાયો છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ પાછળ આવેલી ડીફેન્સ કોલોનીમાં વસવાટ કરતા કાયાભાઈ કરશનભાઈ સાખરા નામના શખ્સ સામે દારૂબંધી ભંગનો ગુન્હો નોંધાયેલો હતો.
આ શખ્સ સામે એલસીબી પીઆઈ વી.બી. ચૌધરી તથા સિટી સી ડિવિઝન પીઆઈ એન.બી. ડાભી દ્વારા પાસાની દરખાસ્ત તૈયાર કરાઈ હતી તેને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી આપવામાં આવતા આ શખ્સની એલસીબીએ અટક કરી સુરતની લાજપોર જેલમાં ધકેલી દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial