Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાયબર જાગરૂકતા દિવસની ઉજવણીઃ
જામનગરના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર જાગરૂકતા દિવસને ઉપલક્ષમાં પીઆઈ આઈ.એ. ધાસુરાના વડપણ હેઠળ અને પીએસઆઈ એચ.કે. ઝાલાના માર્ગદર્શન હેઠળ સત્યસાઈ સ્કૂલમાં એનસીસી કેડેટ્સને સાથે રાખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોહપુરૂષ સરદાર પટેલના યોગદાન અંગે વીડિયો રજૂ કરાયો હતો. ઓનલાઈન ગેમીંગ, ડિજીટલ એરેસ્ટ, ફેક શોપીંગ સાઈટ, ટુ સ્ટેપ વેરીફિકેશન અંગેની વિગતો પણ ૪૦૦ જેટલા એનસીસી કેડેટ્સને આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial