Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાધીશ મંદિરે વસંત પંચમી મહોત્સવ

પુરૂષોત્તમ માસ અંતર્ગત ઉજવણી

                                                                                                                                                                                                      

પાવન પુરૂષોત્તમ માસ દરમ્યાન દ્વારકાધીશ જગતમંદિરમાં વર્ષ દરમ્યાન ઉજવવામાં આવતા પ્રમુખ તહેવારો પણ ઉજવવામાં આવતા હોય છે. દ્વારકાધીશ જગતમંદિરમાં બપોરે ૧:૩૦ વાગ્યે ઉત્સવ આરતી યોજાયા પછી બપોરે ૨:૩૦ સુધી વસંત પંચમી ઉત્સવ દર્શન યોજાયા હતા. જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh