Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૨૨: ખંભાળીયા તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા જળ સંરક્ષણ કરવાના કાર્યો થઈ રહ્યા છે તેના ભાગરૂપે ખંભાળીયા તાલુકાના કેશોદ ગામે લાખોના ખર્ચે આ યોજના હેઠળ ગામનું તળાવ ઊંડુ કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જેમાં ખંભાળીયાના ધારાસભ્ય મૂળુભાઈ બેરા, તાલુકા ભાજપ પ્રમુખ કશ્યપભાઈ ડેર, જિલ્લા પંયાયત વડત્રા બેઠકના સદસ્ય તથા આદર્શ ગ્રામ કેશોદના સરપંચ રંજનબેન ડેર તથા આગેવાનો જોડાયા હતા. ધારાસભ્ય મૂળુભાઈ બેરા તથા કશ્યપભાઈ ડેર દ્વારા સુજલામ સુફલામ યોજનાના લાભો તથા તેનાથી વહેતા પાણીને રોકીને સિંચાઈમાં તથા ભૂગર્ભ જળમાં થતા લાભો અંગે જાણકારી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial