Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં યોજાઈ શાંતિ સમિતિ બેઠક

                                                                                                                                                                                                      

લાલપુરના પોલીસ મથકમાં પીએસઆઈ એસ.પી. ગોહિલના વડપણ હેઠળ આગામી બકરી ઈદના તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. તેમાં ઉપસ્થિત હિન્દુ-મુસ્લિમ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ ગેરસમજણ કે અફવા ન ફેલાય તે માટે તકેદારી રાખવા સહિતની વિગતો ચર્ચવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh