Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસને જાણ કરવામાં આવીઃ
મીઠાપુર તા. ૨૨: ઓખા મંડળના મીઠાપુરમાં વસવાટ કરતા અને અભ્યાસ કરતા એક યુવતી પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયાની પોલીસ ને જાણ કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલા મીઠાપુરમાં ટાટા ટાઉનશીપમાં રહેતા સોહીનબેન અજીતભાઈ જુણેજા (ઉ.વ.૧૯) નામના યુવતી પોતાના ઘેરથી ક્યાંક ચાલ્યા ગયા હોવાની પોલીસ ને જાણ કરવામાં આવી છે.
આ યુવતી પોતાના ઘરેથી ગયા શુક્રવારે બપોરે ત્રણેક વાગ્યે કહ્યા વગર જ ચાલ્યા ગયા છે. ગુજરાતી, હિન્દી તથા ઈંગ્લિશ ભાષા જાણતા આ યુવતી મજબૂત બાંધો અને ઉજળો વાન ધરાવે છે. આ યુવતી અંંગે કોઈને જાણકારી હોય તો તેઓએ મીઠાપુર પોલીસ સ્ટેશન-૭૪૩૩૯ ૭૫૯૧૯ અથવા જમાદાર કે.બી. વારોતરીયા-૯૬૮૭૮૪૧૪૨૫ નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial