Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્વોદય સંસ્કાર કેન્દ્ર ટ્રસ્ટ-મોટાવડીયા સંચાલિત
જામનગર તા. ૨૨: સર્વોદય સંસ્કાર કેન્દ્ર ટ્રસ્ટ - મોટાવડીયા સંચાલિત માતુશ્રી અમૃતબેન વાલજીભાઈ સવજાણી શૈક્ષણિક સંકુલે આ વર્ષે પણ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી પ્રદર્શન કર્યુ છે. ધો. ૧૦ માં ૯૦ ટકાથી વધુ અને ધો. ૧ર માં ૧૦૦ ટકા પરિણામ પ્રાપ્ત કર્યુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial