Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૨ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યાઃ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા સહિતના તાલુકાઓમાં વસવાટ કરતા હિસ્ટ્રીશીટરોના ઘેર થતી વીજચોરી પકડી પાડવા માટે એસ.પી. જયરાજસિંહ વાળાની સૂચનાથી ડીવાયએસપી મિત રૂદલાલના વડપણ હેઠળ ખંભાળીયા, ભાણવડ, સલાયા, વાડીનારના પોલીસ અધિકારીઓ તેમજ પીજીવીસીએલના સ્ટાફે સતત બે દિવસ સુધી ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં ખંભાળીયામાં ૩૫ સ્થળેથી વીજચોરી ઝડપાઈ હતી. રૂ।. ૫,૮૦,૦૦૦ નો દંડ કરાયો હતો. ભાણવડમાંથી ૧૧ સ્થળે વીજચોરી મળતા રૂ।. ૬.૫૪ લાખનો દંડ થયો હતો. સલાયમાં રૂ।. ૧૩ લાખનો દંડ ફટકારાયો હતો, જ્યારે વાડીનારમાં ચાર સ્થળેથી વીજચોરી મળતા રૂ।. ૨.૪૫ લાખનો દંડ કરાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial