Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લા બહુજન સમાજ પાર્ટીના બે પૂર્વ પ્રમુખ સહિત ચારની પાર્ટીમાંથી હકાલપટ્ટી

પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનો આક્ષેપ

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: બહુજન સમાજ પાર્ટી જામનગર જિલ્લાના બે પૂર્વ પ્રમુખ અને બે વોર્ડ પ્રમુખોને પક્ષ વિરોધી ગતિવિધિ અન્વયે પાર્ટીમાંથી દૂર કરાયા છે.

બહુજન સમાજ પાર્ટી ગુજરાત પ્રદેશ ઝોન પ્રભારી, અરવિંદભાઈ એન. ગોહિલ દ્વારા જણાવાયું છે. પાર્ટી વિરોધી ગતિવિધિ તેમજ અનુશાસન હીનતાના કારણે પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખો સુનિલ જેઠાલાલ વાઘેલા તથા બલદેવ ખીમાભાઈ મકવાણાને પૂર્વેમાં પદ પરથી મુક્ત કરવામાં આવ્યા હતાં.

તાજેતરની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાર્ટી વિરોધી ગતિવિધિ અને અનુશાસનનો ભંગ કરવાના કારણે જામનગર શહેર યુનિટના વોર્ડ નંબર ૧ ના પ્રમુખ કમલેશ ખીમજીભાઈ ચાવડા અને વોર્ડ નંબર ૬ ના પ્રમુખ પ્રવિણ પુંજાભાઈ વાઘેલા સામે બન્ન પૂર્વ પ્રમુખોન પાર્ટીમાંથી દૂર કરાયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh