Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકસભાની ચૂંટણી પહેલા જબરા ઉલટફેરની સંભાવના
નવી દિલ્હી તા. ૨૬ઃ ગઈકાલથી જ બિહારમાં હલચલ વધી હતી અને કંઈક નવું થવાનું હોવાનું જાણાતંુ હતું. સૂત્રોને ટાંકીને આજે આવી રહેલા અહેવાલો મુજબ નીતિશકુમારની પાર્ટી જેડીયુ ફરીથી એનડીએમાં જોડાશે. આ માટેના તખ્તો તૈયાર થઈ ગયો છે અને નીતિશકુમાર મુખ્યમંત્રી તથા સુશિલ મોદી નાયબ મુખ્યમંત્રી રહે તેવી શક્યતાઓ જણાવાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial