Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીને અનુલક્ષીને ઐતિહાસિક ઈમારતો તથા સરકારી કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે. સૌંદર્યમાં દેશભક્તિનો રંગ પણ ખીલી ઉઠયો છે. આ ઉપરાંત તાજેતરમાં જીણોદ્ધાર પામેલ ત્રણ દરવાજાને પણ લાઈટીંગ થી મનમોહ દૃશ્યો સર્જાયા હતાં. જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત, ઈન્કમ ટેક્સ ઓફિસ, પીજીવીએલ કચેરી સહિતની સરકારી વિભાગની ઈમારતો પણ ઝગમગી ઉઠી હતી. (તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial