Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧૩ ડીગ્રી

અડધા ડીગ્રીના વધારા સાથે

જામનગર તા. ર૬ઃ જામનગરમાં ગત્ તા. ર૭-૧-ર૦ર૪ નાબે ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧ર ડીગ્રી નોંધાતા ઠંડીનો ચમકારો અનુભવાયો હતો, પરંતુ ત્યારપછી તાપમાનમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધો ડીગ્રીને વધીને લઘુતમ તાપમાન ૧૩ ડીગ્રી અને એક ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૮.પ ડીગ્રી નોંધાયું હતું. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ રહેતા વધારે ઠંડી અનુભવાઈ ન હતી, પરંતુ રાતથી લઈને વહેલી સવાર સુધી ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો.

જામનગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ બે ટકા વધીને ૭૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૮ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh