Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર-ગણોદ રૂટની બસ કાયમ માટે અનિયમિત...
જામનગર તા. ૨૪: જામનગર-ગણોદ એસ.ટી. રૂટનો અનેક લોકો લાભ લ્યે છે અને આ રૂટથી એસ.ટી.ને સારી આવક થાય છે, તેમ છતાં આ બસ અનિયમિત હોવાની વ્યાપક ફરિયાદો અંગે એસ.ટી.ના અધિકારીઓ દાદ આપતા નથી. આ બસ અગાઉ બપોરે ૩.૩૦ વાગ્યે ઉપડતી હતી, તેનાં ફેરફાર કરી સમય ૩.૪૫નો કરાયો છે, પણ દરરોજ એકાદ કલાક મોડી જ ઉપડે છે. જેથી આ બસમાં મુસાફરી કરનારા ભારે હેરાનગતી ભોગવી રહયા છે. એસ.ટી. અધિકારીઓ શું આ કમાઉ રૂટ ઉપર ખાનગી બસ ચાલુ કરવા માંગે છે ? તેઓ પ્રશ્ન લોકોમાં અને સંબંધિત રૂટના ગ્રામજનોમાં રોષ સાથે ઉઠવા પામ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial